Gujarati Quote in Religious by Maulik Rathod

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું જ અનંત, હું જ અંત છું,
હું જ પાનખર, હું જ વસંત છું,

હું જ અલખ, હું જ અચલ છું,
હું જ આદિ , હું જ અનાદિ છું,

હું જ દેવ , હું જ મહાદેવ છું,
પાલનકર્તા-વિનાશકારી, હું જ તારો અંશ હું જ શિવ છું... #MR

Gujarati Religious by Maulik Rathod : 111526283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now