#સલામ
#સલામ
નવ નવ મહિના સુધી પેટમાં રાખી ને મૃત્યુ જેટલું દરદ વેઠીને જનમ આપનારી ને રાજકુમાર ની જેમ ઉછેરનાર જયાબેનને દિકરો સૌરભ જ્યારે વૃધ્ધાશ્રમ માં મુકીને બહાર નીકળતો હતો ત્યારે એને પગમાં ઠોકર વાગી ને તરત જ જયાબેન નાં મોં માં થી ઉદગાર સરી પડ્યાં " ઘણી ખમ્મા", ભગવાન તને સો વરસનો કરે દિકરા"......
ખરેખર જનેતા ને તો સો સો સલામો ય ઓછી પડે......🙏🙏