Gujarati Quote in Whatsapp-Status by નવસર્જન

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને ગમતું હસે સૌ આજ, મૂરઝાય જવું નથી પસંદ મને, ખિલવા માટે ખિલખિલાટ હાસ્ય તો જરૂરી છે, વ્હાલા, નહિતર આપણા અને પશુઓ માં શો ફરક? પશુઓને ભલે હસતાં નથી, છતાં આપણા કરતાં સ્પંદનથી હસી જ લે છે. 😉

Gujarati Whatsapp-Status by નવસર્જન : 111525939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now