રાષ્ટ્રની રક્ષા ને સમર્પિત છે જીવન જેમનું એવા દેશના સિપાહીઓ ને સલામ,
પોતાના કાળજ કેરા ટુકડા ને દેશરક્ષા કાજે સોંપનાર માતાપિતા ને સલામ,
જેના માટે પોતાનું સર્વસ્વ છોડી પ્રભુતામાં પગલા માંડી આવી અને મહીનાઓ સુધી ફક્ત રાહ જોવા નું નસીબ આવ્યું એવી એ ફૌજી ની પત્ની ને સલામ.
-pandya Rimple