સલામ એ દરેક વ્યક્તિને કે જે પોતાની ફરજ બજાવવા ખડે પગે ઊભા છે દિવસરાત આપણે શાંતિ થી રહી શકીએ એના માટે પોતાનું જીવન જોખમમાં નાખી દે છે તે પછી આપના માતા પિતા હોયકે આપના દેશ ના સૈનિકો હોય કે આજ વૈશ્વિક મહામારી માં પોતાની ફરજ બજાવવા થી ના ચૂકતા ડોક્ટર પોલીસ નર્સ બધા.
#સલામ