દુનિયામાં દરેક વ્યક્તિ ને કોઈ ને કોઈ મુશ્કેલી છે જીવન ની દરેક ક્ષણ જીવવામાં મુશ્કેલી તો આવશે પણ એ આપણી ઉપર છે કે મુશ્કેલી થી ડરીને જે રસ્તા ઉપર આપણે ચાલી રહ્યા છીએ એને છોડી દેવો કે મુશ્કેલી નો મક્કમતાથી સામનો કરવો અને જીવનની સાચી ખુશીઓને માણવી.
#મુશ્કેલ