"અનંત" એક જીવનનો આરંભ
"પ્રેમ તો હતો છે ને રહેશે"
'એને પણ,,,,મને પણ'
હકીકત જાણવી જરુરી નથી,
બસ પ્રેમ હતો એ જરુરી છે.
આગળ વધતા વિચારો મા બસ એક તુ હતો ત્યાં પણ અહીં પણ,
કાગળ ઉપર અક્ષર બની વહેતા વિચારો મા પણ એક તુજ હતો,
તારી લાગણી હોવી જરુરી નથી,,,,
"કેમકે"
પ્રેમ તો અમને હતો ને,
છે,છે, હતો ને હંમેશા રહેશે.
🍁🍁