Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ નો શુભ પ્રભાત નો મંત્ર :
કોલસા નુ મૂળ તત્વ કાર્બન છે. પેન્સિલ ની અણી નુ પણ મૂળ તત્વ કાર્બન છે. ડાયમંડ નુ પણ મૂળ તત્વ કાર્બન છે. ત્રણેય ની કિંમત અલગ અલગ અંકાય છે.
આપણે આપણા મનુષ્ય જીવન ને આપણા કર્મ.. આપણા સ્વભાવ.. આપણા વિચારો.. આપણા સબંધો ના વર્તુળ દ્વારા નક્કી કરવા નુ છે. આપણે શુ બનવુ છે. કોલસો, પેન્સિલ કે ડાયમંડ.
જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત 🙏🌹

Gujarati Thought by Kalpesh Trivedi : 111525256
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now