Gujarati Quote in Poem by RRS

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનોખી યાદોને હૃદયમાં મેં સંઘરી ,
એ યાદો મને પાછી મળશે કે કેમ...?

માના પાલવના વાયરાને સંઘર્યો ,
એ ખોળો મને પાછો મળશે કે કેમ...?

પિતાના ખભા પરની ઊંઘને સંઘરી ,
એ ઊંઘ મને પાછી મળશે કે કેમ...?

ધૂળભરી શેરીની રમતો મેં સંઘરી ,
એ નાનપણ પાછું મને મળશે કે કેમ...?


#સંઘરવું

Gujarati Poem by RRS : 111520100
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now