Quotes by Anjana in Bitesapp read free

Anjana

Anjana

@anjanamaheta2gmail.com3398


સૂકા ભઠ્ઠ રણને પણ હરિયાળું કરી ગયા,
લાગણીભીની નજરે અસ્પસ્ટ શબ્દોમાં બોલાયેલા એ બાળના શબ્દો.
©anjana

બસ હવે બહુ થયું એકની એક વાત માટે રડવાનું,
સાજા થાઓ હવે અને શરૂ કરો પાછું જિંદગી જીવવાનું.
@Anjana
#સાજા -થાઓ

લાભ ગેરલાભની ધારણાઓથી પર છે અમારો સંબંધ,
તેથી જ ઝંઝાવાતો સામે ટકી રહ્યો છે અમારો સંબંધ.
@Anjana

#લાભ

હુર પરીને પણ ભૂત કહીને બોલાવે છે એ,
કેવો પ્રેમ છે જોને આમ જ મને સતાવે છે એ.!
🙄😜🤣
@Anjana
#ભૂત

મૃત લાગણીનો ભાવ લઈને જીવું છું,
હૈયું તાર તાર કરીને જીવું છું.
આશ નથી રહી હવે કોઈની,
જીવતી લાશ થઈને જીવું છું.
@Anjana
#મૃત

Read More

આડુઅવળું છોડને હવે સીધી વાત હું જાણું,
કેટલું સુંદર છે જીવન, એને સરળતાથી માણું.!
@Anjana
#આડુઅવળું

અધિકૃત કર્યો તને મારા પ્રેમ માટે,
સ્વીકૃત બની ગયો તુ આ વહેણ માટે.
@Anjana

શ્રી ભાવેશ ભટ્ટની ગઝલથી પ્રેરિત.. 🙏🏼

મારી આંખમાં જોઈને તેં એમાં ડૂબકી લગાવી'તી ને, હેં ને.!?
પછી મારી સામે ખોટું બહાનું ધાર્યું'તું ને , હેં ને.!?
@Anjana

#ખોટું

Read More

ભીની ભીની આંખે જોયું હતું એક કોરું સપનું,
આંખ ઊઘડી ત્યારે કેટલું રોયું હતું એ ભીનું સપનું..
@Anjana
#ભીનું