Gujarati Quote in Romance by Purvi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આતુર છે મારી કલમ આપણા પ્રેમ
ની લાગણીઓ કંડારવા
હૃદય માં ઉછળતા આપણા પ્રેમ
ની સંવેદના ઓ કેવી આંખો માં છલકાતી
હમેશા રહેતું મારા ચહેરા પરનું હાસ્ય
અને તારા હોંઠ નું સ્મિત એે આપણો પ્રેમ છે
કેવી આતુરતા થી હું એની રાહ જોઉં
એે આવે એટલે શરમ થી આંખો નમી જાય
પણ એની મસ્તીખોર આંખો માં છલકાય
રુઆબ્ અમારા પ્રેમાળ સાથ નો
એકબીજા માં જ ખોવાયેલા રહેતા અમે
અમારી દુનિયા જ માત્ર "હું ને તું"
પણ હવે આતુરતા થી રાહ જોઉં છું
આપણા જીંદગી ભર નાં સાથની
ક્યારે આવશે એે વેળા જ્યારે તારી ને મારી
જીંદગી બની જાય આપણી....
બસ આતુર છું હું તમને "પરમેશ્વર "બનાવવા...




#આતુર

Gujarati Romance by Purvi : 111509619
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now