સુપ્રભાત વાચકમિત્રો,
મારી નવી વાર્તા 'અનાલા - અ ટાઈમ વૉરિયર' એ માતૃભારતી પર આવી ગઈ છે. હું આ વાર્તાને માતૃભારતી પર નથી મુકવાની. તો આપ આ વાર્તા માતૃભારતી પર વાંચી શકો છો.
આ વાર્તા એક એવી છોકરીની છે જે મૃત્યુ નો સમય જોઈ શકે છે. ને પોતાની પાસે માત્ર જીવનના 100 દિવસ જ બચ્યા છે એ જાણે છે. ને આ 100 દિવસમાં એની જીંદગી કેવા કેવા વણાંકો લે છે? એ કેવી રીતે પોતાના મૃત્યુ સુધી પહોંચે છે? એનું રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો મળો મારી અનાલાને અને જુઓ જીંદગી કેટલી અટપટી છે........😊😊😊😊