અહીં સાગર પર પણ બંધાયાં છે સેતુ,
હિંમત કર થોડી ના પગલું પાછું લેતું.
આવે તો છે જ મારગમાં ઘણું બધું
આપણો હોવો જોઇએ બસ એક હેતું.
પહાડ ચડતાં કદાચ વાગે ઠેસ પણ,
હિંમત કરનાર ને નડતા નથી રાહુ કે કેતુ.
પગ નીચે જ પડ્યું હોઇ શકે!
હિંમત કરીને પગ નીચેથી ઉપાડી લેતું.
ભરત*
#હિંમત
#હિંમત