Gujarati Quote in Poem by Padmaxi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#હિંમત

હિંમત તો અદમ્ય છે
બસ દેખાડા નથી કર્યા
મારામાં જે પૂરે છે હિંમત
એમની સાથે કયારેય ચેનચાળા નથી કર્યા.
મૌન હોવાનો એ મતલબ નથી કે ડરપોક છું
નકામા કચરાથી મેં મારા ઘરમાં બસ જાળાં નથી કર્યા.
શુધ્ધ હદય મ્હાલતા પોતીકા બનીને બધેય
સરળતા ને સહજતા માટે કદી પાળા નથી કર્યા.
વેઠીને નુકસાન પણ નિભાવ્યા છે સગપણો
ખોટા કારણોથી કદીય તાળાં નથી કર્યા.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Poem by Padmaxi : 111506659
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now