સાવધાની માટે કોઈક જાહેરાત એવી હોય કે જેને જોય તેના સર્જક ને દાદ આપવાનું મન થાય એક તો હેલ્મેટ માટે આવતી કે માથા પર ઇજા થઈ તો તમે ગણેશ જી નથી કે તમને બીજું મળી શકે બીજી કોરોના માટે આવે છે કોરોના કી બારાત નિકલી હે આગે બુઆ બનકે મત નચો ફૂફા કી તરહ મુહ ફૂલાકે ઘર મે બેઠો
#સાવધાની