Quotes by Heena U Pancholi in Bitesapp read free

Heena U Pancholi

Heena U Pancholi

@heenaupancholi164435


ક્યારેક એમની ખુશી માટે જ એમને છોડી દેવા પડે છે

કેટલાય ને એવી ટેવ હોય કે કોઈ માગે કે ના માગે સલાહ આપવાની એનો રથ ભગવાન ચલાવતા હોય તો અને પણ સલાહ આપે

એક દરવાજો બંધ કરે તો બીજો ખોલે પણ છે હે પ્રભુ કંઇક એવું કર કે આ દયાજનક સ્થિતિ માંથી બધા હેમખેમ બહાર નીકળી જાય

Read More

સમય કેવો બળવાન છે જે પેલા હાથવગું હતું તે હવે પૈસા દઈ ને પણ નથી મળતું

કોઈ આપડા માટે ખાડો ખોદે તેમાં તે પડે કે ના પડે આપડે છલાંગ લગાવતા શીખી જઇ શું

લોકો શું વિચારશે એ આપડે વિચારીશું તો લોકો શું વિચારશે

કોઈ પણ ના વિશે કંઈ બોલતા પેલા એ જરૂર વિચારવું જોઈએ કે એની જગ્યા એ હું હોવ તો શું કરું ઘણીવાર માણસ નઈ એનો સમય ખરાબ હોય છે

Read More

જેની જોડે જીવન વિતાવવાની જીદ હોય ક્યારેક એની જોડે રહેવું પણ મુશ્કેલ બની જાય દૂર હોય ત્યારે ખામી દેખાતી નથી જોડે હોય ત્યારે ખામી સિવાય બીજું કશું નથી દેખાતું

Read More

ઘણીવાર સંપૂર્ણ કરતા થોડું અધુરૂં પણ સુંદર હોય છે

કોઈ સમય એવો હોય કે તેનાથી છૂટવા ગમે તેટલા ધમપછાડા કરી એ પણ એ કામ ના લાગે કપરો સમય વિતાવે જ છૂટકો