Gujarati Quote in Motivational by Padmaxi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સાવધાની

ઈશ્વરદત્ત શબ્દશકિતનો ઉપયોગ કરવામાં રાખવી સાવધાની
દરેકને નથી મળતું આ વરદાન,
આ પણ એક કુશળતા છે સમજવા જગતના ગૂઢ રહસ્યો
ને વધારવા નિજનું જ્ઞાન.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Motivational by Padmaxi : 111504300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now