મારા સપનાં ની હકીકત એટલે તું
એ સપના રાત દિન જોતી હું..
મારી સવાર ની મીઠી છે તું
અને એ ચા ની બંધાણ છું હું
જીવન રૂપી રણ માં પ્રેમ ની તરસી હું
અને મને પ્રેમ આપી મારી તરસ છીપાવનાર તું
મારા મા મને જીવંત રાખનાર તું..
અને આ જીવન માટે ની આભારી છું હું..
તારા હાસ્ય ની દીવાની હું..
અને મારા હસવાનું કારણ એટલે તું..
મારી જિંદગી નું પ્રિય વ્યક્તિ એટલે તું..
અને તારી દીવાની એટલે હું...