Gujarati Quote in Thought by Hiren K Chudasama

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોશિયલ મીડિયાની કોઈપણ એપ્લિકેશનમા, પોસ્ટ ને અપલોડ કરતા પહેલા,અશ્લીલ શબ્દો કે ફોટોઓ ન મૂકાય ને, તેનું ધ્યાન આપણે રાખવું જ જોઈએ, કેમ કે આપણે દેશના જવાબદાર નાગરિક છીએ."બેદરકાર" નાગરિક તો ન જ બનવું જોઈએ.
#બેદરકાર

Gujarati Thought by Hiren K Chudasama : 111503161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now