સૂર્યના પ્રકાશને જગતમાં પથરાતા કોણ અવરોધે.? તેવી જ રીતે, હીરેન ના હૃદયમાંથી નીકળતા લાગણીના અવિરત વહેણને, આપના હૃદય સુધી પહોંચતા શું "માતૃભારતી" અવરોધે.? હવે તો તમારા મનને પણ કહી દ્યો. જ્યાં સુધી સૂર્ય છે. ત્યાં સુધી. "માતૃભારતી" થી જ, લાગણી થી લાગણીઓ નો પ્રવાહ સતત વહેતો જ રહેશે.એ પણ હૃદય થી હદય સુધી...... સાચું ને યાર 😊😊👍
#અવરોધ