બેઠેલો મુશાયરામાં એ દિવસે યાદો, બધી તારી લઈને,
લોકો ઈર્શાદ ઈર્શાદ કરતા રહ્યાં ને હું દિલ મારૂં ઉલેચતો રહ્યો!!
#સંતુલન રાખેલું મેં... તારા અને આ જામ વચ્ચે,
હરિફાઈ ક્યારે શરૂ થઈ ગઈ, સાલું ખબર ના પડી...
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૭ જુલાઈ ૨૦૨૦
#સંતુલન