🌷સર્વે ને ગુરુ પૂર્ણિમા ની શુભેછા🌷 🌺ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.

🌺ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ અષાઢ પૂનમના દિવસે આવે છે.

🌺ગુરુપૂર્ણિમાનો દિવસ ગુરુ વંદના માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવ્યો છે.

🌺ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.

🌺હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.

Gujarati Quotes by Nilesh Udeshi : 111496994
Prem_222 4 year ago

જય ગુરુ પૂર્ણિમા 🙏🙏🙏

Prem_222 4 year ago

આભાર.. 🙏🙏🙏💯❤️💕🎊

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now