યાદ છે તને...
એક સાથે રમવું અને લડવું
ફરી પાછા એક થઈ જવુ
એક ડબ્બા માંથી જમવું અને એકબીજા માટે મરી પડવું
કોઇ ની જોડે ના ઝગડા માં વચ્ચે પડી એક બીજા ને બચાવવું યાદ છે તને
હા મને બધું યાદ છે.
રડતી આંખો ને હસતી કરવી અને હસતા હસતા ફરી રડી પડવું યાદ છે મને...

Gujarati Poem by Nima Rathod : 111496858
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now