મતભેદ હોય તો પણ સંબંધો ને જીવંત રાખજો
દુઃખ અને તકલીફ માં પણ સાહસ જીવંત રાખજો
જીવન જો તમારે ભાર વિનાનું જીવવું હોય તો
પરિપક્વ વ્યક્તિત્વ માં પણ બાળપણ જીવંત રાખજો
કોઈપણ જીવ ને તકલીફ માં જુઓ જ્યારે
અંદર આપણી માણસાઈ જીવંત રાખજો
મંદિર દરરોજ જઈએ કે ના જઈએ તો પણ
ઈશ્વર પ્રત્યે મન માં શ્રધ્ધા જીવંત રાખજો
#જીવંત