Gujarati Quote in Story by Jay Vora

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

गाण्डीवं स्रंसते हस्तात्वक्चैव परिदह्यते।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः॥
निमित्तानि च पश्यामि विपरीतानि केशव।
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे॥
न काङ्‍क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च।
किं नो राज्येन गोविंद किं भोगैर्जीवितेन वा॥

યુધ્ધ બધા રાજ્ય જીતવા માટે જ નથી લડાતા, જેમાં સામાજીક ઉધ્ધાર, સંપન્નતા, યશસ્વીતા જેવા પણ પરિબળો હોય છે.અહી અર્જુન માટે યુદ્ધ માત્ર રાજકીય શાસન પુરતુ જ મર્યાદિત સાબિત થાય છે, જે પોતે એવું વિચારે છે.માટે તે અહીં જણાવે છે કે આ બધાને મારીને પણ જો મને રાજ્ય મળતુ હોય તો પણ,એ રાજ્ય શું કામનું.

Gujarati Story by Jay Vora : 111493247
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now