Gujarati Quote in Blog by JAYDEV PUROHIT

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમને માનસિક અપચો થઈ શકે છે

ન જોયેલું જોવું પડે છે અને ન વિચારેલું થઈ રહ્યું છે માટે લોકોમાં ડરનો ફેલાવો સ્વાભાવિક છે. ઘણી વખત આપણે એવું સમજી લઈએ કે આવતીકાલે આપણો સૂરજ ઊગવાનો જ નથી. બસ, આ એક રાત અને વાત તમામ. આપણને કોણ ધીમે ધીમે ખલાસ કરી રહ્યું છે?? કોરોના?? મોંઘવારી?? બેરોજગારી?? કે સરકાર??

ખેર, એમાંથી એકપણ પોઇન્ટ આપણા હાથમાં નથી. માત્ર ચર્ચાઓ અને વાતોનાં ગપાટ્ટા કરી શકીએ અને દિવસો કાઢી શકીએ. અને હા, આપણું માનસિક વિશ્વ વેરવિખેર કરી શકીએ. બસ, બાકી આપણું કોઈ સાંભળવાનું નથી અને જો સાંભળે તો..... (આગળ વાંચવા નીચેની લિંક ક્લિક કરો)

https://bit.ly/31tzQgB


આપના પ્રતિભાવો અને આપની કૉમેન્ટ્સ મને હંમેશા લખવા પ્રેરે છે. શેર કરો, કૉમેન્ટ્સ કરો.

- જયદેવ પુરોહિત Jp

Gujarati Blog by JAYDEV PUROHIT : 111492541
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now