કાનુડો મોરલી વગાડે રે , મારો નાથજી મોરલી વગાડે,
મોહને મોરલી મુખે જ્યાં મૂકી. ચૌદભુવન નાચવા લાગ્યા
મોર બપૈયા બોલે રે. કાનુડે મોરલી વગાડી...
વૃંદાવન માં મોરલી વગાડી. સૌને કાને માયા લગાડી.
રાધા જબકી ને જાગી રે . કાનુડે મોરલી વગાડી...
સોળસો ગોપી રમવા આવી. ગોવાળને ગાયો રમવા લાગી
ત્રિલોક નો નાથ પધાર્યા રે. કાનુડે મોરલી વગાડી...
Visu.mevada.
8140870370