દિલમાં બનાવી છે એક ક્યારી
કરી છે એમાં વાવણી ની તૈયારી
રોપ્યાં છે મેં તો પ્રેમ ને લાગણી
ઉગશે ત્યારે લાગશે બહુ પ્યારી
સીંચન કર્યું છે સ્નેહ નુ મેં તો
ખીલવાથી લાગશે ન્યારી ન્યારી
લણાય તો લણી લેજો મિત્રો
પછી ન કે'તા કે રહી ગઇ મારી વારી
....✍️વિ.મો.સોલંકી "વિએમ"