સચિવ તો નથી...પણ સચિવાલય નો ઉમેદવાર છું...
ભાષા ન ઓળખે એવા શબ્દ નો પ્રકાર છું....
બેરોજગાર છું ..પણ એન્જિનિયર છું...
ઉપયોગ માં આવી શકે એવો લીબાસ છું...
શોધ્યા કરું છું હું કોઈ નોકરી ને...પણ
આવી ને વેચાઈ જતી ભરતી ને જોનાર છું હું..
હા હું એક શુદ્ધ બેરોજગાર યુવાન છું. આશિષ પાલનપુરી ..
#જુવાન