The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અટકાવ તું ભલે ને તો પણ તૈયારી ધારદાર થાસે... ભ્રષ્ટાચાર ની જેલ તોડી બેરોજગારી ફરાર થાસે... અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું છે... કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે? કોઈ સમજાવો આ નેતાઓ ને... નહિતર મારા હાથેથી ઠાર થાશે..... આ બેરોજગારી નું દર્દ આ નેતું સુ જાણે... આશિષ પાલનપુરી ..
મ્રુત્યુ ના જતુ રહે ધ્યાન રાખુ છુ, મારા હર એક સ્વાસ ને સાવધાન રાખુ છુ, મારા અરમાનો ની હોળી કોઈ શુ કરશે? હ્રદય માં જ સળગતુ સ્મશાન રાખુ છુ. #સાવધાની
સહેજ અડિયલ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું, એ છતાં યે સાંભળી લે - હું જ તારો પ્યાર છું..... #બેદરકાર
આસમાની ચાંદની સમાન તારું મુખ જોવા વટાવી સઘળી સીમા, હાથ માં તારા હાથ પરોવી, સંસાર સાગર તરવા બોલ, હવે શું કરું હું?? - #ચિંતન #આસમાની
તું સ્વીસ બેંકની રાણી હું જન ધન નું ખાલી ખાતું, તું મોદી સાયબ નું ભાષણ પ્રિયે , હું ટાઢા પોર ની વાતું...
સચિવ તો નથી...પણ સચિવાલય નો ઉમેદવાર છું... ભાષા ન ઓળખે એવા શબ્દ નો પ્રકાર છું.... બેરોજગાર છું ..પણ એન્જિનિયર છું... ઉપયોગ માં આવી શકે એવો લીબાસ છું... શોધ્યા કરું છું હું કોઈ નોકરી ને...પણ આવી ને વેચાઈ જતી ભરતી ને જોનાર છું હું.. હા હું એક શુદ્ધ બેરોજગાર યુવાન છું. આશિષ પાલનપુરી .. #જુવાન
મને તું નહી તારા સ્પર્શ ની હૂંફ જોઈએ છે.. મને તું નહી તારા અવાજ માં રહેલો હક જોઈએ છે... #હૂંફ
દુષ્ટ મિત્રો શત્રુ કરતા પણ ઘાતક હોય છે ..આવા લોકોની મિત્રતા તમારું પતન જ કરાવે છે .... #દુષ્ટ
તમને અમારી લાગણીઓ ની પણ કદર નથી... અમને તો તમારા નફરત થી પણ લગાવ છે....
“Always remember that you are absolutely #unique Just like everyone else" #Unique
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser