વ્યક્તિના કર્મો ખરાબ હોવાથી પૂરો વ્યક્તિ જ ખરાબ છે એમ ન કહી શકાય.. શીખવું હોય તો દુર્યોધનમાં પણ સારા ગુણ હતાં અને રાવણમાં પણ સારા ગુણ હતાં પણ હીરોને ટકાવી રાખવા દુનિયાને વિલનની જરૂર પડી..લોકો સારું બતાવવા જ નથી માંગતા અને બીજાને વિલન બનાવી દે છે.
#દ્રષ્ટિકોણ