#ખોટી લાગણી
લાગણીઓની અતિશયોક્તિ હાનિકારક હોય છે
આપણા જીવન માટે પણ અને અન્ય માટે પણ..
બેફિકર રહીને જીવો.. તો પણ નુકશાન બીજાને
લોકો પૂછવા આવશે કેમ ખુશ છે? ખરુંને..?
માટે જ કહું.. જીવન તમારા મનમરજીનું જીવો
કોઈની પરવા શુ કામ જીવો જેમ જીવવું હોય એમ..
દુઃખમાં કોઈ મદદે નહીં આવે ને
સુખમાં કોઈ ખુશીથી નહીં આવે.
બધા પોતપોતાના મતલબથી જ આવશે..
"ભાવુ"ને ઘા પર મલમ પણ ફરેબનો લગાવશે..
ભાવુ જાદવ