Gujarati Quote in Blog by Ketan Vyas

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છે સવાલ એક મારો..!
જાણવો છે વિચાર તમારો..!
લઈ શબ્દ "ખોટું"
એવું શું સાચું લખું, કેજે
વિપરીત નથી વ્યવહારથી,
ને મળે લાઇક્સ હર એકનાં?
કે ફળે આશીષ હરિ એકનાં?

મળે ઉત્તર જો અહીં આપને,
ઉતારો અભિપ્રાય આપનો,
આપી રૂપ કાવ્યનું,
અહીં કોમેન્ટ બોક્સમાં!

#ખોટું

Gujarati Blog by Ketan Vyas : 111488727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now