ના વિચાર કે મળી ઇશ્કમાં બેવફાઈ તને.!
બસ, તું ખુદની સાથે વફા કરી જા..
ના ઉલજ તું, સાચું શું.?, ખોટું શું.?
બસ, તું ખુદને સમજી જા...
ના વિચાર જીંદગીમાં દુખ કેટલા.?
બસ, તું એ ક્ષણને જીવી જા...
ના વિચાર જિંદગીમાં કરે પ્રેમ કેટલા.?
બસ, તું ખુદથી શાશ્વત પ્રેમ કરી જા...
દર્શના
#ખોટું