Gujarati Quote in Story by Jay Vora

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીતા 1-3,4,5,6,7,8,9,10,11.

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम्‌।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता॥
अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान्‌।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङवः॥
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान्‌।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः॥
अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम।
नायका मम सैन्यस्य सञ्ज्ञार्थं तान्ब्रवीमि ते॥
भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च॥
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः॥
अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम्‌।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्‌॥
अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि॥

અહીં કૌરવ તથા પાન્ડૂ પૂત્રો ની સેના ના તમામ મહત્વપૂર્ણ વ્યક્તિ નું વર્ણન કર્યું છે...
જેમાં તત્પુરતૂ એક જ વર્ણન ઈચ્છિનિય છે.

1- રથી.

જે રથ પર સવાર હોય અને એકીસાથે પાંચ હજાર સૈનિકો ને મારી શકતો હોય.
દુર્યોધન, દુઃશાસન અને બાકીના સતાવન ભાઈઓ,નકુળ, સહદેવ,ભીમ, યુધિષ્ઠિર, જયદ્રથ, શકુની,વિકર્ણ, શિખંડી.

2-અતિરથી.

એકીસાથે બાર રથી અથવા સાઈઠ હજાર સૈનિકો ને મારી શકતો હોય.
કુર્તવર્મા,શૈલેષનરેશ, શિશુપાલ,દુષ્ટધુમ્ન,ઘતોત્કચ,કુર્પાચાર્ય,વ્યુત્સૂમ અને સાત્યકિ.

3-મહારથી.

એકીસાથે બાર અતિરથી અથવા સાત લાખ વીશ હજાર સૈનિકો ને મારી શકતો હોય.
રામ,લક્ષ્મણ,કર્ણ, અર્જૂન,લવ કુશ,રાવણ,કુમ્ભકર્ણ,વાલી સુગ્રીવ, ભીષ્મ,દ્વૌણ, અભિમન્યુ, વિરાટ, જરાસંઘ,અસ્વત્થામા, નરસિંહ ભગવાન, બલરામ,દ્વૂપદ,.

4-અતિમહારથી.

એકીસાથે બાર મહારથી ને મારી શકતો હોય.
પરશુરામ,મેધનાથ.

5-મહામહારથી.

એકીસાથે ચોવીસ અતિમહારથી ને મારી શકતો હોય.
બ્રહ્મા,વિષ્ણુ,મહેશ, માં દુર્ગા, કાર્તિકેય,ગણેશ, હનુમાન.

Gujarati Story by Jay Vora : 111487410
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now