*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣5️⃣0⃣6️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જિંદગીમાં પણ આવી સમજ કેળવવી પડે કે મને શું પેઇન આપે છે, એને આપણે આપણા હાથથી જ હટાવવું પડે. આપણાં સુખ કે આપણાં દુ:ખ માટે સરવાળે તો આપણે જ કારણભૂત હોઈએ છીએ! દુ:ખને દૂર કરતા અને દૂર રાખતા શીખી જાવ, સુખ તો જિંદગીમાં છે જ!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*