વિશાળ હ્યદય રાખી કર્યા ઈશ્વરે દરગુજર અત્યાર સુધી સૌને,
ન આવ્યો કોઈ સુધાર માનવ પ્રજાતિમાં,
આથી તેને પણ ઉઠાવવા પડ્યા ઠોસ કદમ,
આ મહામારી એ તેણે ઉઠાવેલ એક કદમ છે,
રીસાયા છે આપણા કાર્યથી જગતના નાથ કે કર્યો ઈન્કાર નગરચર્યા કરવાનો
અને હવે રાખી આપણે વિશાળ મન રીઝવવાના છે પ્રભુને!
#વિશાળ