એક વૃક્ષ એ પિતા સમાન હોય
કયારેક વૃક્ષ ના ફળ અને ફૂલ ને એવું લાગે
આ વૃક્ષ આપણે કઈ નહીં આપી શકે
ત્યારે આ ફળ અને ફૂલ વૃક્ષ ના છાયા નો કોઈ અનુભવ થતો નથી
જયારે વૃક્ષના છાયા માંથી જાય છે
એ ફળ અને ફૂલ પોતાનું બધું ગુમાવી દયે છે
એવું જ પાપા ના છાયા ની આપણે જિંદગી માં સતત જરૂર પડે છે.
Happy Father Day