Gujarati Quote in Poem by Vibhuti Desai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સહવાસ

જિંદગી બને રંગીન જો સહવાસ હોય આપનો.
હિમાલયની શાતા મળે જો સહવાસ હોય આપનો.
ડુંગર લાગે મને ઉંબર જો સહવાસ હોય આપનો.
જગત લાગે સુંદર જો સહવાસ હોય આપનો.
મુસીબત ભાગે દૂર જો સહવાસ હોય આપનો.
જિંદગી બને મધૂર જો સહવાસ હોય આપનો.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Gujarati Poem by Vibhuti Desai : 111480773
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now