Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા મનની, મારા અંતર આત્માની વાત કરુ છું. મને ભગવાનમાં પુરેપુરી શ્રધ્ધા છે. હું જ્યારે ભજન સાંભળું છું ત્યારે મારો અંતર આત્મા આનંદિત થાય છે, રાજી થાય છે. ભજન ગાવા તથા સાંભળવા તે પણ ભગવાનની ભક્તિ જ છે. મને કોઇ ભગવાન નથી, આ બધા ધતિંગ છે તેમ કોઇ કહે તે જરા પણ ગમતું નથી. હું મંદિરે ભગવાનનાં દર્શન કર્યા વિના રહી શકતો નથી. મને સંતોનાં દર્શન કરવાં પણ ગમે છે. આપણે જો સારા, પુણ્યનાં કામ કર્યા હશે અને મૃત્યુ આવે ત્યારે ભગવાનનું ભજન કરતાં હશું તો ભગવાનનાં ધામમાં જશું, નહીંતર ફરી જન્મ લેવો પડશે.

Gujarati Religious by બાબા સત્સંગી : 111479555
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now