*શિક્ષક* - *તમારો બાબો ૧ થી ૧૦૦* એકડા *બોલવાનું કવ તો ૪૫ પછી સીધું ૬૬ બોલે છે*🤔
*વાલી* - *મે ઈ ડોબા ને કેટલી વાર કહ્યું ૪૫ પછી ૪૬ આવે* પણ....
*જે વખત તમે શીખવાડતા હતા ત્યારે ૪૫ પછી નેટવર્ક વયું ગયું* અને *ફરી આવ્યું ત્યારે તમે ૬૬ પોહચી ગયા હતા*. તો *હવે એ કહે છે*,
*મારા સાહેબ એ આમજ શીખવાડ્યું છે*.🥵🤦♂️
*😷કોરોના😷 ઓનલાઇન શિક્ષણ અભિયાન*