Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આભારી

✍️વ્હાલી નિષ્ફળતા,
હું સદાય તારી આભારી રહીશ...
તારા થકી મળતી સફળતાની ચાહમાં રહીશ,,
તારા થકી મળેલા કડવા અનુભવોને માણતી રહીશ,,

✍️વ્હાલી નિષ્ફળતા,
હું સદાય તારી આભારી રહીશ....
તે જ તો મસ્ત બનીને જીવતા શીખવ્યું છે ,,
તે જ તો રડીને પાછા હસતા શીખવ્યું છે,,

✍️વ્હાલી નિષ્ફળતા,
હું સદાય તારી આભારી રહીશ...
તારા કારણે જ તો પારખી શકી છું ખોટા માણસોને......
તારા કારણે જ તો મેળવી શકી છું સાચા સંબંધોને........

🙏મારી વ્હાલી નિષ્ફળતા,
હું આમ જ સદાય તારી આભારી રહીશ........🙏

FROM
SHILU PARMAR
ખરેખર દિલથી......દિલની વાતો.......

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111476981
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now