સુરજ એક ચાંદ એક ધરા પણ એક પણ સિતારા અનેક , ચમક દેખી વખાણ કરોમાં દોષ્તો ગૃણ દેખો , શું કામ નું જે આવે જીવન ન કામ કોઈને, કાચમકો સુરજ બની તેજ અને પ્રકાશ આપી સજીવન કરો બધા જીવોને, કા બનો ધરાની જેમ બનો સહારો બધા જીવોનો, કા બનો ચાંદ પુનમનો શીતળતા આપી અંધકાર દુર કરો જીવનના અંધકારનો, આવા તો હજારો ચમકે તારા આકાશમાં જેનું ના કોઈ નામ થામ ના ઠેકાણું, શું બનવું તમારે તે ખુદ તય કરો. ખાલી આભા અને ચમક તારા સમાનજ છે.. જેનું કોઈ મુલ્ય નથી, કોઈ મકસદ કે હેતું નથી, કોઈ ઉદેશ્ય નથી. બસ ભુતકાળ મા ગરકાવજ થવાનું ?