Gujarati Quote in Blog by JAYDEV PUROHIT

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લેટ મી ટૉક ~ જયદેવ પુરોહિત

- - - - - - - - - - - - - - - - - - - - - - -

દુવિધા : ગળે વળગેલી ગર્લફ્રેન્ડ

જીવવું ક્યારેય સરળ નથી હોતું અને ભૂતકાળમાં ક્યારેય હતું પણ નહીં.

કોરોના જેવી “તુચ્છ” મહામારીને જોઈને આપણે ભયભીત થઈ ગયા. હા, કદાચ આ તુચ્છ શબ્દ તમને ખૂંચ્યો હશે. જેમ ‘લૉકડાઉન’ ખૂચ્યું તેમ જ. પરંતુ સાચે આ મહામારી તુચ્છ જ છે. કારણ કે, માનવજાતે ઘણી મોટી-મોટી મહામારીઓનો સામનો કર્યો છે. જીવતાં રહેવા માટે ઘણું બધું સહન કર્યું છે. પૃથ્વી પર છીએ તો ઠોકર વાગવાની જ…

માનવજાત પહેલેથી જ દુવિધામાં રહેવા ટેવાયેલી છે. અથવા પૃથ્વી પર બધે દુવિધા જ છે. અત્યારે કોરોના નામની દુવિધા છે તો આવતીકાલે બીજી હશે. અને ગઈકાલે બીજી હતી.

દુવિધા સત્ય છે. સુવિધા બનાવટી છે.આપણે કલ્પી ન શકીએ એવી ખરાબ સ્થિતિમાંથી પણ માનવજાત બહાર આવી છે. અને ભવિષ્યમાં પણ લડતી રહેશે. યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ થતાં રહેશે. નક્કી આપણે પોતાએ કરવાનું કે સામે લડવું છે કે.... ( સંપૂર્ણ આર્ટિકલ વાંચવા નીચેની લિંક ક્લિક કરો )

https://jaydevpurohit.com/dilemma-hugged-girlfriend/

શેર કરો, વાંચો અને વંચાવો...

- જયદેવ પુરોહિત JP

Gujarati Blog by JAYDEV PUROHIT : 111476594
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now