તમે રુપ રંગ પર સજાવટ કરી જોયું હશે કેટલા ચાહે તમને, મે બહું સાદગી થી જીવવું શરૂ કરી જોયું કેટલા ચાહે મને, તમે શું અનુભવ્યું તમને ખબર દોષ્તો, મને તો લોકોએ બધીજ રીતે સ્વીકાર્યો જોયો મે ખુદ ને, રુપ રંગ સ્વરુપ ગમે તે હોય એક વિચાર અને વ્યક્તિત્વ છું હું બસ એજ અનુભવ્યું મે!!