*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1⃣7️⃣0⃣6️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જિંદગીમાં તમને જે ગમતું એ જ કરતા રહો. બીજું એ કે આપણે જાત માટે પણ અમુક ચોક્કસ સમય ફાળવવો જોઈએ અને આપણી આંતરિક સમૃદ્ધિ માટે દરેક માણસે ગમે તે એક શોખ પાળવો જોઈએ. અને સૌથી અગત્યનું એ કે, બીજાઓ સાથે આપણે ક્યારેય આપણી જાતની સરખામણી કરવી ન જોઈએ.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*