માણસો ફક્ત ચાર પ્રકારના જ હોય છે...
જ્ઞાની.... જેને કાંઈપણ પુછવાનું હોતૂ જ નથી .
એ બધું જ જાણે છે.
મુમૂક્ષૂ ... જે કંઈ પણ જાણતો નથી.. પણ વિનમ્ર ભાવે સવાલ કરે છે.
અજ્ઞાની...જે અધકચરી જાણકારી રાખે છે અને સામેવાળા ને તેના જેવા જ ગણે છે, સવાલ ત્યારે જ પુછે છે જ્યારે સામે ની વ્યક્તિ ને પછાડવા માંગતો હોય.
મુર્ખ ... જે કંઈ પણ જાણતો નથી અને કાંઈ સવાલ પણ ઉભા નથી કરતો.