Gujarati Quote in Blog by Maitri Barbhaiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હોય જો કોઈ વાત કોરી ખાતી,
તો જણાવો કોઈ સમજું અને વિશ્શ્વાસુને,
એકલપંડે હતાશા સામે ઝઝૂમવું એ એક રીતે આપણી જાતને જ મૂર્ખ બનાવ્યા જેવું છે,
બધાને હોય જ ઓછેવત્તે અંશે માનસિક સ્વાસ્થ્યને લઈને પ્રશ્નો,
અને તેના માટે જો જવું પડે Counselor કે Therapist પાસે તો પણ નિઃસંકોચ પણે જવાય,
લોકોની પરવા કર્યા વગર, કારણ એ તમારી Frustration કે Anxietyનુ નિવારણ નહિ કરી શકે,
એ લોકો માત્ર વાત જ કરી શકે આપણા વિશે,
પણ આ વાત છે જરૂરી દરેકને સમજવા જેવી કે શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ અગત્યનું છે માનસિક સ્વાસ્થ્ય પણ!
On This Note: Every Indian Is A Philosopher For Others~Shri Gyanvatsal Swami
And
Every Indian Is Great Advisor And Counselor For Others,
But They Forget To Counsel Or Advice Themselves,
Because Sometimes Our Inner Being Also Needs Our Counseling,
So First Counsel Ourselves Then Others!
#મૂર્ખ

Gujarati Blog by Maitri Barbhaiya : 111474233
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now