Gujarati Quote in Thought by Pankil Desai

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા મતે દુનિયામાં સૌથી વધારે વ્યક્તિ જો દંભી (Hypocrite) બનતી હોય તો, એ કટું શબ્દો બોલતી વખતે !

ગરજ, સામાજિક મોભો કે પીઠબળ, ગુમાવવા માટે કશું જ ન હોવું અથવા જે છે એ પણ ગુમાવવા તૈયાર હોવું, અને બીજા ઘણાં વિચારોમાંથી પસાર થયા બાદ જો ત્રેવડ હોય તો જ વ્યક્તિ કડવું બોલે. બાકી તો બધો ફક્ત ઉપરછલ્લો બફાટ જ હોય.

સામાન્ય માણસે તો કડવું પણ એ રીતે બોલવું પડે જાણે, મધથી લથબથ લીમડાનું પત્તું ! બાકી તો ગયા સમજો...
#કટુ

- પંકિલ દેસાઈ

Gujarati Thought by Pankil Desai : 111471492
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now