*અં* ખીયુ જેણી અણયારી એડી અસાજી અવિકાબા.
*વિ* ણા જેડી મીઠી વાણી એડી અસાજી અવિકાબા.
*કા* મણગારી કોકીલ કંઠી અસાજી અવિકાબા.
*બા* ર બરફ દેશમે વસે અસાજા અવિકાબા.
જન્મ ડી જભરો ભનયાજા અવિકાબા.
આઇ આશાપુરા પુરી કરીએ આજી હર આશ.
જીવનમે આજી ભની રે સીલડી જેડી મિઠાશ.
નર ચે આકે આંજો અજ જન્મદિવસ આય ખાસ .